‘નામ સિરાજ છે એટલે ટીમની બહાર’: કોંગ્રેસ સાંસદે ‘નામ’નો મુદ્દો ઉઠાવ્યો, ગાવસ્કર-શાસ્ત્રી પણ પ્લેઇંગ-11માં પસંદગી ન થતા ચોંક્યા; BJPનો પલટવાર- રમતમાં હિંદુ-મુસ્લિમ ન કરો

યુઝવેન્દ્ર ચહલ ભાજપમાં જોડાયો

મોહમ્મદ સિરાજને ટીમમાં સામેલ ન કરવાના કારણો સાહરનપુર, 13 કલાક પહેલા — ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટન ટેસ્ટની પ્લેઇંગ-11માંથી ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને બહાર રાખવાના નિર્ણયને લગતો વિવાદ ગરમાઈ ગયો છે. સહારનપુરથી કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે આ નિર્ણય પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે સારા પ્રદર્શન હોવા છતાં સિરાજને ટીમમાં સામેલ કરવામાં આવતું નથી અને તેમણે આ અંગે … Read more