‘આ ઇન્ટરનેશનલ ક્રિકેટ છે, ક્લબ મેચ નહીં…’ મોહમ્મદ કૈફે સિલેક્ટર્સ પર ઉઠાવ્યા કડકડા સવાલ
મોહમ્મદ કૈફે સિલેક્ટર્સ પર ઉઠાવ્યા કડકડા સવાલ ભારત-ન્યૂઝીલેન્ડ વનડે શ્રેણી પહેલાં પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે ભારતીય ટીમની પસંદગીની નીતિ પર કડક ટીકાઓ કરીયો છે. કૈફે કહ્યું કે માત્ર 1-2 ખરાબ મેચના આધારે ખેલાડીને બહાર કરવાનો નિર્ણય યોગ્ય નથી, ખાસ કરીને એવો ખેલાડી જે આશરે 4 વર્ષ પછી ટીમમાં પરત ફર્યો હોય—આ રીતે ભુવનેશ્વર કુમાર જેવા … Read more