મોરવા હડફના અગરવાડા પાસે ઈકો કાર અને એક્ટિવા વચ્ચે ટક્કર, એક્ટિવા પર સવાર ત્રણ યુવાનોના ઘટનાસ્થળે મોત

પંજાબમાં ટ્રેનમાં આગ

મોરવા હડફમાં અકસ્માતની ઘટના પંચમહાલના મોરવા હડફના અગરવાડા ગામ પાસે ઈકો કાર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક્ટિવા પર સવાર સંતરામપુર તાલુકાના ડોળી ગામના ત્રણ યુવાનો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા. દિવાળી પૂર્વે બની રહેલી આ ઘટના બાદ ડોળી ગામમાં શોકનો માહોલ છવાયો છે. અકસ્માતની વિગત ઘટનાની વિગત મુજબ, મોરવા હડફથી સંતરામપુર તરફ … Read more