નવરાત્રિમાં મોબાઈલફોન ચોરતી ટોળકી સક્રિય બની
નવરાત્રિમાં મોબાઈલફોન ચોરી વડોદરામાં નવરાત્રિ પર્વ દરમિયાન ભીડનો લાભ લઈ મોબાઇલ ફોન ચોરી કરવાની ટોળકી સક્રિય બની છે. નવલખી અને લક્ષ્મીવિલાસ પેલેસ ગરબા મેદાનમાં છેલ્લા 5 દિવસમાં 20 ફોન ગુમ થયાની પોલીસને અરજીઓ મળી છે અને યુનાઇટેડ વે ગરબા મેદાનમાંથી પણ 14 મોબાઇલ ગુમ થયાની અરજીઓ નોંધાઇ છે. ખેલૈયાઓને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. … Read more