અમદાવાદ: રાણીપના યુવકના મોબાઇલમાં ‘love chat.apk’ ઇન્સ્ટોલ કરી 9.48 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનું ફરિયાદ
રાણીપના યુવકનો મોબાઇલ હેક આઝી-સૂત્રોએ મળતી માહિતી અનુસાર, અમદાવાદના રાણીપમાં રહેતા અને મોબાઇલ સ્ટોરમાં નોકરી કરતા 29 વર્ષીય રાજ જિતેન્દ્રકુમાર શેઠના ફોનમાં હેકરે ‘love chat.apk’ નામની ફાઈલ ઇન્સ્ટોલ કરી. હેકરે તેના બેંક એકાઉન્ટની વિગતો ચોરીને PayU પેમેન્ટ ગેટવે મારફતે અલગ‑અલગ ટ્રાન્ઝેક્શનો કરી કુલ 9.48 લાખ રૂપિયા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરાવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘટનાક્રમ … Read more