ટેક મહિન્દ્રાના પૂર્વ એશિયા હેડ પરમજીત ધનખડની હત્યાનો CCTV ફૂટેજ સામે આવ્યો; આરોપીએ 15 રાઉન્ડ ફાયરિંગ કર્યું, 9 ગોળીઓ લાગ્યાં

સ્પેશલ સમરી રિવિઝન

પરમજીત ધનખડની હત્યા ફરીદાબાદમાં ટેક મહિન્દ્રાના પૂર્વ એશિયા હેડ પરમજીત ધનખડ (45)ની ધનતેરસની રાત્રે હત્યાનો સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. સીસીટીવીમાં આરોપી મોનૂ શર્મા પરમજીતને અંદર અને બહારથી સતત ગોળી મારતો નજરે પડે છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીએ કુલ 15 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને તેમાંથી 9 ગોળીઓ પરમજીતને લાગ્યાની અને તેમનું … Read more