ગજબ એન્જિનિયરિંગ: મોધલામાં ₹2 કરોડના ખર્ચે બનેલો પુલ અધૂરો, વાહનચાલકો અને લોકો મુશ્કેલીમાં
મોધલામાં પુલની ખામીઓ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના મોધલા ગામે અશ્વિન નદી પર ₹2 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ પુલનું કામ અધૂરું રહેવાથી સ્થાનિકો અને ખેડૂતો મુશ્કેલીમાં છે. સ્થાનિકોનો દાવો છે કે પુલની લંબાઈ ઓછી રાખવામાં આવી હોવાથી તેનું છેડો નદીના પટમાં જ પૂરો થાય છે અને ચોમાસામાં પાણી ફરી વળતા પુલની એપ્રોચ રોડ ધોવાઈ જાય … Read more