ઇરાનની સંસદે મેહરદાદ અખલાધી કેતાબચીને નવો સંરક્ષણ મંત્રી તરીકે મંજૂર કર્યો

એઆઈ સાયબર ક્રિમિનલ્સ

મેહરદાદ અખલાધી કેતાબચી નવો સંરક્ષણ મંત્રી અમેરિકા અને ઇઝરાયેલ સામેના યુદ્ધ વચ્ચે ઈરાની સંસદે રવિવારે મેહરદાદ અખલાધી કેતાબચીને નવો સંરક્ષણ મંત્રી બનાવતા મંજૂરી આપી. ઓનલાઇન થયેલા મતદાનમાં 237 સાંસદોએ તેમના પક્ષમાં મત આપ્યો હતો જ્યારે તેમના વિરૂદ્ધ 15 સાંસદોએ મત આપ્યા, એમ અહેવાલોમાં જણાવાયું છે. અહેવાલ અનુસાર મજલિસની બેઠકો યુદ્ધ શરૂ થયા પછી ઑનલાઇન જ … Read more