જૂનાગઢ પરિક્રમા માટે રાજકોટ-જૂનાગઢ વચ્ચે 2 જોડી મેળા સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત

CRPF સુરક્ષા વધારવા

જૂનાગઢ પરિક્રમા ટ્રેનો માટે વિશેષ જાહેરાત ગિરનાર પરિક્રમા મેળાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ અને જૂનાગઢ વચ્ચે 18 થી 26 નવેમ્બર, 2026 સુધી બે જોડી મેળા સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ રહેશે અને ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર સહિતના સ્ટેશનો પર રોકાશે. ટ્રેનોની વિગતો પ્રથમ જોડી: ટ્રેન નં. 09604/09603આગમન: … Read more