ગાંધીનગરમાં મેયર પદ માટે ઠાકોર અને ચૌધરી સમાજના નામ ચર્ચામાં, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે પાટીદાર ચહેરાની શક્યતા

હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સ

ગાંધીનગરમાં મેયર પદની પસંદગી ગાંધીનગર મનપામાં ભાજપની જીત બાદ આજે પ્રથમ સામાન્ય સભામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મુખ્ય હોદ્દાઓની પસંદગી થશે. ગાંધીનગર મેયર પદ આ વર્ષે OBC વર્ગ માટે અનામત હોવાથી ઠાકોર અને ચૌધરી સમાજના નામ ચર્ચામાં આવ્યા છે. સાથેજ સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેનશિપ માટે પાટીદાર સમુદાયના પ્રતિનિધિ માટે ચર્ચા થઇ રહી … Read more