ક્રેડિટ કાર્ડની ફી માફ કરવાના બહાને રૂ.1,92,876ની ઠગાઈ

ક્રેડિટ કાર્ડની ઠગાઈ

ક્રેડિટ કાર્ડની ઠગાઈની ઘટના સોમાતળાવ પાસે રહેનારા મેડિકલ ઓફિસર દિગ્વિજયસિંહ ગઢવીના ક્રેડિટ કાર્ડમાંથી અજાણ્યા શખ્સોએ ફી માફ કરવાના બહાને ઓનલાઈન પ્રોસેસ કરાવી પ્રોસેસ દરમિયાન મળેલી ઓટીપીનો ઉપયોગ કરીને રૂ.1,92,876 ડેબિટ કરી લીધા હોવાનું સામે આવ્યું છે. કેસ અંગે કપુરાઈ પોલીસે ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે. ઘટનાની વિગત મુજબ, 36 વર્ષના દિગ્વિજયસિંહ ગઢવી … Read more