ક્રિકેટના શોખીનો થઈ જાઓ તૈયાર : 26 દિવસમાં ભારતની 10 T20 મેચ, અહીં જુઓ આખું શેડ્યૂલ
ભારત T20 મેચો શેડ્યૂલ એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યા બાદ ભારતીય T20 ટીમ ફરી મેદાન પર ધમાકેદાર પ્રદર્શન માટે તૈયાર છે. ક્રિકેટ રસિયાઓ માટે આગામી 26 દિવસમાં કુલ 10 T20 આંતરરાષ્ટ્રીય મેચોનું આયોજન છે. સિરીઝની શરૂઆત 06 ઓક્ટોબર 2026થી વેસ્ટ ઈન્ડિઝ સામેની હોમ સિરીઝથી થશે અને ત્યારબાદ ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર રવાના થશે. ભારત vs વેસ્ટ … Read more