લાલપુર નજીક મેઘપરમાં એક મકાન પાછળથી રૂ. 80 હજારથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

પ્રકાશ રોહિત અને મયુર ચોવટિયા મારામારી

મેઘપરમાં વિદેશી દારૂ ઝડપાયો જામનગરના મેઘપર ગામમાં પોલીસને વિદેશી દારૂનો મોટો જથ્થો મળ્યો છે. રાધાકૃષ્ણ મંદિર પાછળ આવેલા એક મકાનની પાછળની ખુલ્લી જગ્યામાંથી કુલ 576 બોટલ દારૂ મળી આવતા તેની કુલ કિંમત 80,640 રૂપિયા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. ઘટનામાં એક શખ્સને ધરપકડ કરવામાં આવી છે અને દારૂ પૂરું પાડનાર અન્ય શખ્સની શોધખોળ ચાલુ છે. … Read more