જામનગર: મેઘપરની ભાડાની ઓરડીમાંથી રૂ.2 લાખના 4 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો, એકની ધરપકડ, 8 દિવસનો રિમાન્ડ

જામનગર સફાઈ કર્મચારીઓના પ્રશ્ન

જામનગરનાં મેઘપરમાં ગાંજાનો જથ્થો ઝડપાયો જામનગરનાં મેઘપર ગામે ભાડાની ઓરડીમાંથી પોલીસે રૂ.2 લાખની કિંમતનું 4 કિલો ગાંજાનું જથ્થો કબજે કર્યું છે. પોલીસે સુનિલકુમાર રામબાબુ રાયને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણો મળી છે કે સુનિલકુમાર અને તેના સગા ભાઈ સુજીતકુમારે વતન બિહારથી 5 કિલો ગાંજો લાવી મેઘપરમાં મજૂરોને છૂટક વેચવાનું શરૂ કર્યું હતું; જેમાંથી … Read more