જાણીતા મૃદંગ વાદક શ્રીધર પાર્થસારથીનું ઓચિંતુ અવસાન
શ્રીધર પાર્થસારથીનું અવસાન પુણેમાં ‘દિવાળી પહાટ’ કાર્યક્રમમાં જાણીતા મૃદંગ વાદક શ્રીધર પાર્થસારથી મંચ પર જ હૃદયરોગના હુમલાથી નિધન થયા. ઘટના શુક્રવારે સવારે સાત વાગ્યે બની જ્યારે તેઓ લગભગ એક કલાક મૃદંગવાદન કર્યા પછી ઢળી પડ્યા હતા. ૫૪ વર્ષની વયે તેમના અવસાનથી સંગીત જગતમાં શોકનું માહોલ છે. ઘટનાની વિગતો મુજબ, પુણેમાં યોજાયેલા ‘દિવાળી પહાટ’ કાર્યક્રમ દરમિયાન … Read more