બ્લૂ ડ્રમવાળી મુસ્કાન અને પ્રેમી હત્યાના દોષી: પતિના મૃતદેહના ટુકડા સિમેન્ટ નાખીને છુપાવ્યા હતા, 15 દિવસ બાદ સજાની જાહેરાત

IAS અધિકારીઓ ફરજિયાત નિવૃત્તિ

મુસ્કાન અને સાહિલની હત્યા કેસ મેરઠમાં પતિ સૌરભની હત્યાના કેસમાં મુસ્કાન અને તેના પ્રેમિ સાહિલ શુક્લા ઉપર બુધવારે કોર્ટે ગુનો સાબિત થતાં દોષી ઠેરવ્યા. કોર્ટે કહ્યું કે બંનેએ મળીને સૌરભની હત્યા કરી હતી અને મૃતદેહના ટુકડાઓને પ્લાસ્ટિકના વાદળી ડ્રમમાં નાખીને તેમાં સિમેન્ટ ભરી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રાયલ દરમિયાન મળેલા પુરાવા અને સાક્ષીઓના … Read more