ટ્રમ્પ હારી ગયા… હવે નહીં ચાલે મનમાની? 7 મોટા દેશોના બજારોમાં ખુશીની લહેર
ટ્રમ્પની નીતિ અને વૈશ્વિક બજારો અમેરિકાની મિડ-ટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને ઝટકો લાગ્યા બાદ ડેમોક્રેટ્સે સંસદ પર નિયંત્રણ મેળવી લીધા છે. પરિણામે ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ અને કડક વેપાર નીતિઓ પર રોક લાગવાની આશાએ વૈશ્વિક શેરબજારોમાં તેજી જોવા મળી છે. આ દરમિયાન ક્રૂડ તેલની કિંમત ઘટીને 93 ડોલર પ્રતિ બેરલ સુધી આવી ગઇ છે, જેને ઘણી … Read more