પાકિસ્તાન સહિત 3 મુસ્લિમ દેશો અચાનક પહોંચ્યા ઈરાન, બંધ બારણે બેઠકથી ટ્રમ્પનું વધ્યું ટેન્શન?

ઈરાનમાં મુસ્લિમ દેશોની બેઠક

ઈરાનમાં મુસ્લિમ દેશોની બેઠક અમેરિકાની ધમકીઓ વચ્ચે મિડલ ઈસ્ટના રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે. ઈરાનની રાજધાની તેહરાનમાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ સાથે સોમવાર, 26 ઓક્ટોબરના રોજ ચાર-પક્ષીય બેઠક યોજાઈ. બેઠકમાં પ્રાદેશિક સુરક્ષા, ઈઝરાયલ-અમેરિકાની સૈનિક આક્રમકતા અને પશ્ચિમ એશિયાની સ્થિરતા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઇ. આ બેઠક પાકિસ્તાનના પ્રસ્તાવ તથા ઈરાનની સહમતિથી … Read more