સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશરના કારણે વાતાવરણ પલટ્યું

દિવાળીના 5 દિવસ વાસ્તુ ટિપ્સ

હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. વિભાગની જાણ પ્રમાણે 30 અને 31 ઑક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે. ખેડૂતોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. તારીખવાર આગાહી 30 ઑક્ટોબર: હવામાન વિભાગ અનુસાર 30 ઑક્ટોબરના રોજ રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, તાપી, નવસારી, … Read more