માલપરા ગામે 9 શખ્સોએ ઘરમાં તોડફોડ કરી યુવક પર લોખંડના પાઇપ અને ગુપ્તીથી જીવલેણ હુમલો
માલપરા ગામે જીવલેણ હુમલો બોટાદ, 14 નવેમ્બર 2026: ગઢડા તાલુકાના માલપરા ગામે જૂની અદાવતને કારણે 9 શખ્સોએ ત્રાસ મચાવ્યો અને એક યુવક પર જીવલેણ હુમલો કર્યો એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસ હેઠળ ઢસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ઘટનાની વિગત મુજબ, માલપરા ગામના ધાર વિસ્તારમાં રહેતા દિનેશભાઈ બાબુભાઈ પાટડીયા કુળદેવીના દર્શન માટે … Read more