મેલાનિયા ટ્રમ્પનો માસ્ટરપ્લાન સફળ: રશિયા-યુક્રેન વચ્ચે ‘સ્થાનિક’ યુદ્ધવિરામ, લેખિત કરાર પર હસ્તાક્ષર
મેલાનિયા ટ્રમ્પનો યુદ્ધવિરામ અમેરિકાના પૂર્વ ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધના પરિસ્થિતિમાં એક મોટો દાવો કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર તેમણે ખેરસોન વિસ્તારમાં આવેલા ઓલેશ્કી શહેરમાં માનવતાવાદી સીઝફાયર કરાવવા માટે ખાસ મધ્યસ્થતા ભજવી હતી અને તે અંગે શુક્રવાર, 23 ઓક્ટોબરે બંને દેશોએ દસ્તાવેજો પર સત્તાવાર હસ્તાક્ષર કર્યા. મેલાનિયાના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર મહિનામાં ઓલેશ્કીમાં ગંભીર માનવતાવાદી … Read more