રાજકોટમાં 5મા માળેથી બાળકી પડવાના કેસમાં મોટો ઘટસ્ફોટ! પોલીસ પૂછપરછમાં માતાએ કરી ચોંકાવનારી કબૂલાત

સફાઈ કર્મચારી એવોર્ડ

રાજકોટમાં બાળકી પડવાનો કેસ રાજકોટના કુવાડવા રોડની એક સોસાયટીમાં સવા બે વર્ષની (2 વર્ષ અને 4 મહિનાની) બાળકી પાંચમા માળેથી નીચે પડીને મોતને ભેટી ગઈ હોવાની ઘટના સામે આવી છે. પોલીસે પૂછપરછ કરતાં માતાએ જ પોલીસને કબૂલાત કરી છે કે તેણે જ બાળકીને નીચે ફેંકી દીધું હતું. માતાએ પતિ સાથેના ઝઘડા અને અન્ય પ્રેમસંબંધના સંદર્ભને … Read more