જૂનાગઢ: માણાવદરમાં એન.જી. મિલ નજીકથી એકસાથે 50 જેટલા કાચબા મૃત હાલતમાં મળ્યા

કફિલ અહેમદ ડ્રગ્સ કેસ

માણાવદરમાં કાચબા મૃત્યુની ઘટના જૂનાગઢના માણાવદરમાં એન.જી. મિલની નજીકથી એકસાથે અંદાજે 50 જેટલા કાચબા મૃત હાલતમાં મળ્યા છે. સ્થાનિક યુવાનોએ બનાવાની જાણ કરતાં વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં કોઈ પ્રાણી દ્વારા હુમલાના નિશાન ન મળતા ઝેરી અસર અથવા પાણીમાં મળશે તેવા કેમિકલના કારણે મોત હોવાનું અનુમાન શંકા તરીકે … Read more