વાવ-થરાદ: મીઠાવી ચારણ ગામના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના અચાનક મોત, દુર્ગંધથી ગ્રામજનો પરેશાન

મીઠાવી ચારણ ગામમાં માછલીઓના મોત

મીઠાવી ચારણ ગામમાં માછલીઓના mortes વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના મીઠાવી ચારણ ગામે આવેલ તળાવમાં અચાનક મોટી સંખ્યામાં માછલીઓ મરી જવાતા ગામમાં ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ છે. તળાવ ગામના મુખ્ય પ્રવેશદ્વારના પાસેથી અને માર્ગની નજીક હોવાનાં કારણે મૃત માછલીઓ કોહવાવાથી આસપાસ અતિ અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે અને સ્થાનિક લોકો પરેશાન છે. ઘટનાની વિગત મુજબ, તળાવમાં મોટા … Read more