કોડીનારના વલાદરમાં સિંહણે 30 વર્ષના યુવાનને 300 મીટર ઢસડીને શિકાર કર્યો, લોકોમાં આક્રોશ
કોડીનારમાં સિંહનો હુમલો ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વલાદર ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઘરની બહાર સૂતેલા 30 વર્ષીય શ્રમીક મહેશભાઈ પ્રતાપભાઈ રાઠોડને સિંહણે હુમલો કરી ખેતરમાં 300 મીટર ઢસડીને ફાડી દીધા. ઘટનાથી ગામે ભારે ભય અને રોષ ફેલાયો છે. પ્રાથમિક વિગતો મેળવનારી માહિતી અનુસાર મહેશભાઈ રાઠોડ ઘરના બહાર સૂતા હતા ત્યારે સિંહણે તેમને પકડી … Read more