ભાવનગર: પ્રેમસંબંધની દાઝ રાખી યુવક પર પાંચ શખ્સનો લાકડી-પાઇપથી હુમલો
પ્રેમસંબંધની દાઝને લઈને હુમલો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કતપર ગામમાં પ્રેમસંબંધની અદાવતને લઈને શ્રમિક મહેશભાઇ ભુપતભાઇ શિયાળ પર પાંચ શખ્સોએ લાકડી, લોખંડની પાઇપ અને ઢીકાપાટુ વડે હુમલો કર્યો છે. હુમલામાં ગંભીર ઇજા થવાને કારણે ઈજાગ્રસ્ત યુવકને મહુવા સરકારી હોસ્પિટલના જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. મહુવા પોલીસે આ મામલે પાંચ આરોપીઓ વિરુદ્ધ કાયદેસર ફરિયાદ નોંધતા … Read more