ઉત્તરાખંડ: ભાજપના મહિલા કેબિનેટ મંત્રીએ રડતાં રડતાં પતિ પર ઘરેલુ હિંસાનો લગાવ્યો આરોપ, વીડિયો પોસ્ટ કરી નોંધાવી ફરિયાદ
ઉત્તરાખંડની કેબિનેટ મંત્રીએ ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો ઉત્તરાખંડની કેબિનેટ મંત્રી રેખા આર્યાએ પોતાના પતિ ગિરધારી લાલ સાહૂ વિરુદ્ધ ઘરેલુ હિંસા અને છેતરપિંડીના આરોપો લગાવતા ફેસબુક પર રડતાં બનાવેલો એક વીડિયો અને બે ઓડિયો ક્લિપ શેર કર્યા છે. તેઓએ ઓડિયો ક્લિપ મળ્યા બાદ પતિ સામે પોલીસમાં ફરિયાદ કરીને FIR દાખલ કરવાની માંગ કરી છે. હાલમાં રેખા … Read more