150 લોકોની હત્યા, 200 મહિલાઓનું અપહરણ… પાક સેના પર ગંભીર આક્ષેપ, POJKમાં મોટા આંદોલનની તૈયારી

ચંદ્ર-રાહુનું સંયોગ

POJKમાં આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે GS ટીમ, 21 ઓક્ટોબર 20262 પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર (POJK) ની પૂંછ ડિવિઝનમાં જમ્મુ-કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC) દ્વારા 24 ઓક્ટોબરથી મોટા પાયે આંદોલન કરવાની તૈયારી ચાલી રહી છે. કોટલી આ આંદોલનનું મુખ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે અને રાવલાકોટ અને અબ્બાસપુરના ધરણાં કોટલીમાં યોજાનારી મુખ્ય જનસભામાં જોડાશે. … Read more