એપ્રિલ–ઑગસ્ટમાં કઠોળ આયાતમાં 67% નો ઉછાળો, જથ્થો 2.06 મિલિયન ટન અને મૂલ્ય 1.18 અબજ ડોલર
કઠોળ આયાતમાં ઉછાળો અમદાવાદ: એલ નીનોઉના જોખમને લઈ સ્થાનિક ઉત્પાદનમાં ઘટાડાની ચિંતા વચ્ચે નાણાકીય વર્ષ 27ના એપ્રિલ–ઑગસ્ટ ગાળામાં ભારતની કઠોળ આયાત 67% વધીને 2.06 મિલિયન ટન પહોંચી ગઈ છે. મૂલ્યની દૃષ્ટિએ આયાત 38% વધી ને 1.18 અબજ ડોલર રહી છે. વેપારીઓનું કહેવું છે કે રશિયા-યુક્રેન સંઘર્ષ અને કેટલાક મુખ્ય આયાતી દેશોમાં પુરવઠા ખોરવાતા આગળ આવનારા … Read more