ઓલ ઈન્ડિયા મલખમ સ્પર્ધામાં વડોદરાના ખેલાડીઓનો દબદબો
ઓલ ઈન્ડિયા મલખમ સ્પર્ધામાં વડોદરાના ખેલાડીઓનો દબદબો ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે યોજાયેલી શ્રી સીતારામ ગુપ્તા મેમોરિયલ ઓલ ઈન્ડિયા મલખમ ચેમ્પિયનશિપમાં વડોદરાના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. ગુજરાતની અંડર-18 બોયઝ અને અંડર-14 ગર્લ્સ ટીમે ગોલ્ડ મેડલ જીતી લીધા. બીજી તરફ અંડર-16 ગર્લ્સ ટીમે સિલ્વર અને અંડર-14 બોયઝ ટીમે કોમન કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. સ્પર્ધાની વાતાવરણ અને સમયસૂચિ … Read more