EPFOનો મોટો નિર્ણય: PFમાંથી ગમે ત્યારે પૈસા ઉપાડવા પર રોક, નવો નિયમ અને નવી લિમિટ લાગુ!
EPFO PF પૈસા ઉપાડવા નિયમમાં ફેરફાર કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ પીએફ ખાતામાંથી એડવાન્સ ઉપાડના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે અલગ હેતુઓ માટે ઉપાડની ચોક્કસ મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે. EPFOએ જણાવ્યું છે કે આ નિયમો સભ્યોને નાણાકીય મુશ્કેલીમાંથી બચાવવા માટે બનાવવામાં આવ્યા છે. નવા નિયમોનું સારાંશ નવા નિયમોનું સારાંશ EPFOએ એડવાન્સ ઉપાડને … Read more