નિકોલમાં થાઈલેન્ડ ટૂરના નામે 18 પ્રવાસીઓ સાથે રૂ. 12.03 લાખની ઠગાઈ, ટ્રાવેલ્સ સંચાલક મયુર જયંતીલાલ સોની ધરપકડ
નિકોલમાં ઠગાઈનો મામલો અમદાવાદની નિકોલ પોલીસને વિદેશ ટૂરના લાલચે ઠગાઈનો કેસ મળ્યો છે. ઉપરોક્ત આરોપી મયુર જયંતીલાલ સોનીએ થાઈલેન્ડ ટૂર પેકેજનું મોહક વચન આપી 18 પ્રવાસીઓ પાસેથી કુલ રૂ. 12.03 લાખ વસૂલ્યું હોવાના ગુનાહિત આરોપ પર સોનીને નિકોલ પોલીસે ધરપકડ કરી છે. કોર્ટે આરોપીને પોલીસ કસ્ટડીમાં રાખતા 4 દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે અને કેસની … Read more