મનસુખ વસાવાએ વડાપ્રધાન મોદીને પત્ર લખી વનવિભાગમાં ટ્રાન્સફર કૌભાંડ અને જંગલ જમીન દબાણના આક્ષેપ કર્યા

રાહુલ ગાંધી વિયેતનામ

મનસુખ વસાવાનો પત્ર ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વનવિભાગમાં ટ્રાન્સફર કૌભાંડના આક્ષેપ કર્યા છે. પત્રમાં તેમણે વનવિભાગની કેટલાક અધિકારીઓની પ્રવૃત્તિઓ અને જંગલ જમીન પર થતી ગેરકાયદેસર ખેતી અંગે વિગતો રજૂ કરી છે. આક્ષેપો અને માંગણીઓ વસાવાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે સાગબારા વિસ્તારમાં આદિવાસી ખેડૂતોને ન્યાય ન મળતો … Read more