વોટ્સએપ પર EPFO સેવા શરૂ, 5 નવા ટ્રાન્ઝેક્શન જોઈ શકાશે: નિષ્ક્રિય EPF ખાતાઓમાં 1000 રૂપિયા સુધીનું બેલેન્સ આપમેળે સેટલ થશે
વોટ્સએપ પર EPFO સેવા શરૂ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ વોટ્સએપ પર EPFOની વેરિફાઇડ સેવા શરૂ કરી. હવે EPFO સબ્સ્ક્રાઇબર વોટ્સએપ દ્વારા પોતાના PF બેલેન્સ, 5 નવા ટ્રાન્ઝેક્શન અને પાસબુકની વિગતો જોઈ શકશે. સબ્સ્ક્રાઇબર્સ PMVBRY સાથે જોડાયેલી જરૂરિયાતો માટે વ્યક્તિગત માર્ગદર્શન અને મદદ પણ મેળવી શકશે. EPFOની નવી સુવિધાઓ વોટ્સએપ સેવાની સુવિધાઓ શ્રમ … Read more