‘ન તો પ્રિયંકા અને ન તો રાહુલ તૈયાર હતા…’, સોનિયા ગાંધીએ જણાવ્યું PM પદ ઠુકરાવી મનમોહનની પસંદગી કેમ કરી?

સોનિયા ગાંધીએ PM પદ ઠુકરાવી

સોનિયા ગાંધીએ PM પદ ઠુકરાવી કોંગ્રેસની વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ તેમના પુસ્તકે Belonging: A Journey of Loveમાં વર્ષ 2004માં વડાપ્રધાન પદ ન સ્વીકારવાના કારણો ખુલાસો કર્યો છે. તેમણે અહીં લખ્યું છે કે શરૂઆતથી જ તેઓ સ્પષ્ટ હતા કે તેઓ વડાપ્રધાન બનશે તે ઇચ્છતા નથી અને તેમનો નિર્ણય ચૂંટણી પહેલા થઇ ગયો હતો. બાળકોનો ડર અને … Read more