દેશની ક્રૂડની આયાત ઓક્ટોબરમાં વિક્રમી દૈનિક 56 લાખ બેરલે પહોંચી
ભારતની ક્રૂડની આયાત ઓક્ટોબરમાં 56 લાખ બેરલ દૈનિક પહોંચી પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન તેમજ સાઉદી અરબ અને હુતી બળવાખોરોના યુદ્ધોની અનિશ્ચિતતા વચ્ચે ઓક્ટોબરમાં ભારતની ક્રૂડ ઓઈલની આયાત વિક્રમી સ્તરે પહોંચી અને દેશે દૈનિક 56 લાખ બેરલ ક્રૂડ આયાત કરી. ક્રૂડના ભાવ સતત 100 ડોલરથી ઉપર રહેવા બદલ પણ ખરીદી ચાલી રહેતી જોવા મળી, જેમાં … Read more