એડનમાં રાષ્ટ્રપતિ ભવન અને મદીના-મક્કા તરફ હુથીઓના હુમલા: સાઉદી સેના મદીના પાસે ડ્રોન રોકી નષ્ટ કરી — એરલાઈન્સે 14 નવેમ્બર સુધી ફ્લાઇટ રદ કરી

હુતીઓના હુમલા

હુતીઓના હુમલા મધ્ય પૂર્વમાં પહેલાથી જ ચાલી રહેલા તણાવ વચ્ચે યમનના હુતી બળવાખોરોએ એકેસાથે અનેક જગ્યાઓ પર હુમલા કર્યા તેવું સમાચાર મળ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હુતીઓએ સાઉદી અરબના પવિત્ર શહેર મદીના અને મક્કા તરફ વિસ્ફોટક ડ્રોન મોકલ્યા હતા અને દક્ષિણ યમનની એડનમાં રાષ્ટ્રપતિ ભવન અને આંતરરાષ્ટ્રીય હવાઇ મથકને બેલિસ્ટિક મિસાઈલો વડે નિશાન બનાવવાનો દાવો … Read more