અમદાવાદ: મટોડા GIDCમાં ચોકલેટની કંપનીમાં ભીષણ આગ, પોલીસ-ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે
મટોડા GIDC ચોકલેટ કંપનીમાં આગ અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારના મટોડા GIDCમાં આવેલી એક ચોકલેટ બનાવતી કંપનીમાં 6 નવેમ્બરે રાત્રે લગભગ 9.20 વાગ્યે આગ લાગી. બનાવની જાણ થતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ફાયર ફાઇટરો પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. આજે સુધી કોઈ જાનહાનિની … Read more