યુનિ.માં 11 કરોડના ખર્ચે મટિરિયલ કેરેકટરાઈઝેશન લેબોરેટરી બનશે

દિવાળીના દીવડા

મટિરિયલ કેરેકટરાઈઝેશન લેબોરેટરીની સ્થાપના એમ.એસ. યુનિવર્સિટી ખાતે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 11 કરોડ રૂપિયાના ખર્ચે મટિરિયલ કેરેકટરાઈઝેશન લેબોરેટરી સ્થાપવાની મંજૂરી મળી છે. શિર્ષક પ્રોજેક્ટ માટે યુનિવર્સિટીને પહેલો હપ્તો મળ્યો છે અને હવે ઇન્સ્ટ્રુમેન્ટ્સની ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. યુનિવર્સિટીના રિસર્ચ સેલના ડાયરેક્ટર પ્રોફેસર પી.કે. ઝાનાએ જણાવ્યું કે વિવિધ પ્રકારની મશીનોની ખરીદી થશે અને એકવાર … Read more