જામનગરના કાલાવડમાં એક્ટિવા ધીમું ચલાવવા કહ્યું ત્યારે મટનના વેપારી પર છરીથી હુમલો

દ્વારકાધીશનાં દર્શન

જામનગરના કાલાવડમાં મટન વેપારી પર છરીથી હુમલો જામનગરના કાલાવડમાં એક્ટિવા ધીમું ચલાવવા કહ્યું ત્યારે મટનના વેપારી અમીનભાઈ હુસેનભાઈ ચૌહાણ પર યુસુફ ઉર્ફે બદરૂ નુરૂદ્દીન ચુનિયાએ છરીથી હુમલો કર્યો. વેપારી અને તેમના પિતરાઈ ભાઈને ઇજા થઈ હતી અને બંનેને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઘટનાનો ક્રમ મુજબ, કાલાવડના ખાટકીવાડમાં ઈમામના … Read more