25 ધારાસભ્યોએ ઉમર અબ્દુલ્લાને 14 દિવસનું અલ્ટીમેટમ આપ્યું; માંગણીઓ ન માનવામાં આવે તો સરકારમાંથી સમર્થન પાછું ખેંચવાની ધમકી

ઉમર અબ્દુલ્લાને અલ્ટીમેટમ

ઉમર અબ્દુલ્લાને અલ્ટીમેટમ 9 કલાક પહેલા, જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ (NC)ના 25 ધારાસભ્યો રવિવારે પાર્ટી નેતૃત્વને 14 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. ધારાસભ્યોએ કહ્યુ છે કે તેમની માંગણીઓ પૂરી નહીં કરવામાં આવે તો સરકારમાંથી સમર્થન પાછું ખેંચવાની ધમકી આપવામાં આવી છે. મિડીઆ અહેવાલો અનુસાર, તેઓ રાજભવન જઈને સમર્થન પાછું ખેંચવાની ઔપચારિક જાહેરાત કરવાની શક્યતા દર્શાવી રહ્યા છે. … Read more