7 સપ્ટેમ્બર: કેન્દ્રમાં મંત્રીમંડળ ફેરબદલની અટકળો વચ્ચે PMની બેઠક; નેપાળમાં રાષ્ટ્રીય શોક

વંદે ભારતનું મેજર રીપેરિંગ

7 સપ્ટેમ્બર: મંત્રીમંડળ ફેરબદલની અટકળો મંત્રિમંડળમાં ફેરબદલની અહેવાલો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે મંત્રીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરશે. બેઠકમાં મુખ્યત્વે શિક્ષણ મંત્રાલય, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય અને કૃષિ મંત્રાલયના કાર્ય અને કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. સામાજિક ન્યાય અને જાહેર કલ્યાણ માટે જવાબદાર રાજ્ય મંત્રીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. આ બેઠકને સંભવિત … Read more