બાંગ્લાદેશમાંથી 1 લાખ મજૂરો જાપાન જશે ? આ અહેવાલથી ધમાલ થતાં સરકારે સ્પષ્ટતા કરી
જાપાનમાં બાંગ્લાદેશના મજૂરોની સંખ્યા અંગે સ્પષ્ટતા ટોક્યો: જાપાનના વડાપ્રધાન અને બાંગ્લાદેશના વડાપ્રધાન વચ્ચે 27 ઓક્ટોબરે થયેલી મંત્રણા પછી સોશિયલ મીડિયા પર દાવો વાયરલ થયો હતો કે બાંગ્લાદેશમાંથી જાપાનમાં મજૂરોની સંખ્યા આગામી પાંચ વર્ષમાં 5 લાખ પહોંચશે. જોકે, જાપાનના વિદેશ મંત્રાલયે આ અહેવાલોને પાયાવિહોણા ગણાવતા સ્પષ્ટ કર્યું છે કે બંને દેશોની મંત્રણામાં બાંગ્લાદેશમાંથી દર વર્ષે 1 … Read more