‘દરેક મેચમાં 200 ના સ્ટ્રાઈક રેટની આશા રાખવી એ ભૂલ…’ અભિષેક શર્માના ખરાબ ફોર્મ અંગે દિગ્ગજનું નિવેદન
અભિષેક શર્માનો ખરાબ ફોર્મ પૂર્વ ભારતીય ઓપનર આકાશ ચોપડાએ વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધની T20 શ્રેણીમાં રન બનાવવા માટે સંઘર્ષ કરી રહેલા યુવા બેટ્સમેન અભિષેક શર્માનું સકારાત્મક રીતે બચાવ કર્યું. બેંગલુરુમાં શ્રેણી 2-2થી સમાપ્ત થયા પછી જિયોસ્ટાર પર બોલતાં તેમણે કહ્યુ કે કોઈ ખેલાડીને હંમેશાં 200ના સ્ટ્રાઇક રેટથી રમવાની અપેક્ષા રાખવી યોગ્ય નથી અને આક્રમક સ્ટાઇલવાળા ખેલાડીઓ … Read more