174 મુસાફરોના જીવ બચાવનાર ગુજરાતી મૂળના કેપ્ટન સ્મિત મચ્છરને યુએઈનું સર્વોચ્ચ સન્માન

કેપ્ટન સ્મિત મચ્છર

કેપ્ટન સ્મિત મચ્છરનું સન્માન સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) દ્વારા ભારતીય પાયલોટ અને ગુજરાતી મૂળના કેપ્ટન સ્મિત મચ્છરને દેશનું સર્વોચ્ચ સન્માન “ઓર્ડર ઓફ જાયદ II” થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ દુબઈના ક્રાઉન પ્રિન્સે અર્પણ કર્યો અને દુબઈ મિડિયા ઓફિસે સોશિયલ મીડિયા માધ્યમથી સત્તાવાર જાણકારી જાહેર કરી હતી. સન્માન અને અધિકારીઓની ઓળખ યુએઈના રાષ્ટ્રપતિ શેખ … Read more