હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો; 29 ભારતીય નાવિકો સુરક્ષિત
હોર્મુઝમાં ટેન્કરો પર મિસાઈલ હુમલો પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે હોર્મુઝ જળમાર્ગમાં સતત બીજા દિવસે બે કાચા તેલના ટેન્કરો પર મિસાઈલ હુમલા થયા છે. કેન્દ્રિય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે બંને જહાજો પર કુલ 29 ભારતીય નાવિકો સવાર હતાં અને તમામ સંરક્ષણે સંપૂર્ણપણે સુરક્ષિત છે. ભારત સરકાર પરિસ્થિતિ પર નજર … Read more