સંવત 2082માં FPIsનું રૂ. 3 લાખ કરોડથી વધુનું નેટ વેચાણ, સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડોએ રૂ. 5.60 ટ્રિલિયન ખરીદી

સંવત 2082માં FPIsનું નેટ વેચાણ

સંવત 2082માં FPIsનું નેટ વેચાણ મુંબઈ: સમાપ્ત થઈ રહેલા સંવત 2082માં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FPIs) ભારતીય ઈક્વિટીમાં રૂ. 3 લાખ કરોડથી વધુનું નેટ વેચાણ કરનારાં રહ્યા છે, જે છેલ્લા 17 વર્ષમાં સૌથી વધુ આઉટફ્લો છે. આ દરમિયાન સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડોએ રૂ. 5.60 ટ્રિલિયનની રેકોર્ડ ખરીદી કરી છે, જેને SIP અને રિટેલ રોકાણકારોના વધતા ભાગીદારીનું ફાયદું … Read more