મહીસાગર: ₹73.36 લાખના ભાડાકરારના 13 અસલ દસ્તાવેજ જપ્ત, સ્ટેમ્પ ડ્યુટીની ચોરી સામે કાર્યવાહી

મહીસાગર ભાડાકરાર દસ્તાવેજ જપ્ત

મહીસાગરમાં ભાડાકરાર દસ્તાવેજોની તપાસ મહીસાગર જિલ્લામાં મહેસૂલી આવકને નુકસાન પહોંચતા રોકવા અને મિલકતના ભાડાકરારના દસ્તાવેજોમાં સ્ટેમ્પ ડ્યુટીની ચોરી અને ફરજિયાત નોંધણી નિયમોના પાલન માટે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ વિશેષ તપાસ ઝુંબેશ ચલાવી હતી. પ્રાથમિક તપાસમાં 3 દિવસની અચાનક તપાસ દરમ્યાન અનેક અનિયમિતતાઓ સામે આવી હતી. તપાસ સ્થાનો અને ખોજ જિલ્લા તંત્રની વિવિધ ટીમોએ લીમડીયા ચોકડી, … Read more