કેરળની 19 વર્ષીય કઝિયા લિઝ મેજો બની Miss Universe India 2026

યુકે અને અમેરિકાની ઇમરજન્સી તૈયારી

કઝિયા લિઝ મેજો બની Miss Universe India 2026 જયપુરમાં આયોજિત ભવ્ય ગ્રાન્ડ ફિનાલેમાં કેરળની 19 વર્ષીય લૉ સ્ટુડન્ટ અને મોડલ કઝિયા લિઝ મેજોએ 52 ફાઇનલિસ્ટ્સને પાછળ છોડીને Miss Universe India 2026નો પ્રતિષ્ઠિત તાજ પોતાનું નામ કર્યું છે. કઝિયા નવેમ્બરમાં પ્યુર્ટો રિકોમાં યોજાનારી 75મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. કઝિયા માવેલિક્કારા રહીશ છે અને તેનું … Read more