અમદાવાદ: દિવાળી ટાણે ઈ-કોમર્સની ઓફરો સામે ભદ્રના પાથરણા બજારનો ક્રેઝ અકબંધ, ખરીદારોની ભારે ભીડથી વેપારીઓ ખુશખુશાલ

અમદાવાદ નરોડા પેમેન્ટ એપ હેક

ભદ્ર પાથરણા બજારમાં ખરીદદારોની ભારે ભીડ દિવાળી ટાણે નજીક આવતા અમદાવાદના લાલદરવાજા વિસ્તારમાં આવેલ ભદ્ર પાથરણા બજારમાં ખરીદદારોની ભારે ભીડ નજરે પડી રહી છે. ઇમિટેશન જ્વેલરી, બંગડીઓ, કોસ્મેટિક્સ અને કપડાં જેવી વસ્તુઓ ખરીદવા માટે લોકો અહીં ઉમટી રહ્યા છે. ઓનલાઈન ઈ-કોમર્સ કંપનીોની ઓફરો હોવા છતાં અનેક ખરીદદારો વાસ્તવે વસ્તુ જોઈને અને ભાવતાલ કર્યા બાદ ખરીદી … Read more